સુરત શહેરની હજારો દીકરીઓ અને યુવતીઓ ફ્રી માર્શલ આર્ટસની તાલીમ આપતું DICF

26-Mar-2022

SURAT: શહેરમાં વિદ્યાર્થીનીઓ પર છેડતી અને દુષ્કર્મનાં બનાવો વધી રહ્યા છે દરેક કઠિન પરિસ્થિતિમાં યુવતીઓ પોતાની જાતની સુરક્ષા કરવામાં સક્ષમ બને તે પ્રકારની વ્યવસ્થા JK સ્ટારનાં સહયોગથી DICF (ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન) દ્વારા કરવામાં આવી છે, સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારની સોસાયટીઓ, સ્કૂલોમાં આ સંસ્થા દ્વારા ફ્રી માર્શલ કરાટે આર્ટ્સમાં મહિલા ટ્રેનર થકી હજારો દીકરીઓને તાલીમ આપવામાં આવી રહી છે જેના ભાગરૂપે શહેરની દીકરીઓ અને યુવતીઓ ટ્રેનિંગ લઈ રહી છે.

Author : Gujaratenews