MAHUVA : ભાદ્રોડ ગેટ પોલીસ સ્ટેશન ચોકમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

26-Jan-2022

મહુવાના ભાદ્રોડ ગેઇટ પોલીસ સ્ટેશનના ચોકમાં જમીયતે ઉલમાં-એ હિન્દ તેમજ સમસ્ત મહુવા મુસ્લિમ સમાજ દ્વારા 73માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેશ માટે શહીદી આપનાર શૂરવીરો ને યાદ કરી. પરંપરાગત ધ્વજવંદન લહેરાવી સલામી આપી હતી.. 

કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિત મહેમાન

મહુવા જમીયત પ્રમુખ મૌલાના નૂરમહમદ સાહેબ.

કારી ઊસામા સાહેબ 

કારી ઇમ્તિયાઝ સાહેબ

મૌલાના સાજીદ સાહેબ

મુબિનભાઈ વરતેજી

અલ્તાફભાઈ બદામી

અલીરઝાબાપુ નકવી

સલીમભાઈ મોભ

અબ્બાસજી દિવાનજી

સૈયદ બાગોત

ઈરફાન શાહ (C.A.)

તેમજ સમસ્ત મહુવા મુસ્લિમ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશમાં અખન્ડતા અને આપસી ભાઈચારો રહે અને દેશ કોરોના મહામારી થી મુક્ત થાય તેવી લાગણી સમગ્ર આગેવાનો વ્યક્ત કરી હતી..

કાર્યક્રમ સફળતા પૂર્વક યોજવા માટે સાજીદભાઈ મકવાણા , સરફરાઝભાઈ હબીબાની, રશીદભાઈ બાગોત, ચૌહાણ અસીમ સર, આરીફભાઈ કલાણીયા, ઈમ્તિયાઝભાઈ ડેરૈયા તેમજ સમગ્ર વિસ્તારના લોકોના સાથ સહકારથી ખુબજ સરસ રીતે યોજાયો હતો..

 

રિપોર્ટર : આરીફ કલાણીયા મહુવા

Author : Gujaratenews