૨૬મી મેએ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, ચાર રાશિના લોકોને થશે ધન લાભ

23-May-2021

ચાર રાશિના લોકોને થશે ધન લાભઃ પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે. તો ચંદ્ર પૃથ્વીની એકદમ પાછળ તેની છાયામાં જતો રહે જેને ચંદ્ર ગ્રહણ કહેવાય છે

 

નવી દિલ્હી :ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના છે. વિજ્ઞાનનું માનીએ તો જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે તો ચંદ્ર પૃથ્વીની એકદમ પાછળ તેની છાયામાં જતો રહે છે, અને તેને ચંદ્ર ગ્રહણ કહેવાય છે. આ માત્ર પૂનમના દિવસે જ થયા છે. જ્યારે ચંદ્ર પૂર્ણ થયા છે.

 

ખગોળીય ઘટના ઉપરંત જ્યાતષમાં પણ ચંદ્ર ગ્રહણનું પ્રતિબંધ રહેશે નહીં. ૨૬ મી મેના રોજ ચંદ્રગ્રહણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અને જાપાન, સિંગાપોર, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા, બર્મા, જ્યોતિષની ગણતરી મુજબ વર્ષ ૨૦૨૧નું પ્રથમ ઉત્તર અને દક્ષિણ અમેરિકા, ફિલિપાઇન્સ, પેસિફિક ચંદ્રગ્રહણ વૈશાખ પૂર્ણિમાના દિવસે બુધવારે ૨૬ મે ના અને હિંદ મહાસાગર, ઓસ્ટ્રેલિયા અને ઉત્તરી યુરોપના રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહણ છાયા ચંદ્રગ્રહણ હશે. ૨૬ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. પરંતુ ભારતમાં આ મી મેના ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ દિવસના ગ્રહણ છાયા જેવું દેખાશે. હિન્દુ કેલેન્ડર મુજબ ૨૬ મેના ૨.૧૭ વાગ્યે અને ગ્રહણ સાંજે ૭.૧૯ વાગ્યે થશે. રોજ થનાર વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિમાં રહેશે.

 

ભારતના સમય મુજબ, આ ચંદ્રગ્રહણ દિવસ આને કારણે, આ ગ્રહણની સૌથી વધુ અસર આ રાશિના દરમિયાન થશે તેથી તે ભારતમાં દેખાશે નહીં. આ લોકો પર પડશે. વૃશ્ચિક રાશિના લોકોએ આ ગ્રહણ ચંદ્રગ્રહણ આખા ભારતમાં જોવા મળશે નહીં, તેથી તેનો દરમિયાન વિશેષ કાળજી લેવી પડશે. મેષ, કર્ક, કન્યા સુતક કાળ પણ માન્ય રહેશે નહીં. સુતક માન્ય ન હોવાથી અને મકર રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણ અત્યંત મંદિરના દરવાજા બંધ રહેશે નહીં અને શુભ કાર્યો પર રહેશે અને તેમની સંપત્તિમાં વધારો થશે.

Author : Gujaratenews