આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અંતર્ગત ડૉ. પ્રવીણ તોગડિયા દ્વારા સ્થાપિત વકીલ મિત્રોનું સંગઠન હિન્દુ એડવોકેટ ફોરમની સુરત મહાનગરની પ્રારંભિક બેઠક યોજાઇ.
હિન્દુ એડવોકેટ ફોરમ ( HAF)નો પ્રારંભ, ટુંક સમયમાં 1000 વકીલ મિત્રો જોડીને સંગઠનને આગળ વધારશે
AHP અંતર્ગત ડૉ. પ્રવીણ તોગડિયા દ્વારા સ્થાપિત વકીલ મિત્રોનું સંગઠન હિન્દુ એડવોકેટ ફોરમની સુરત મહાનગરની પ્રારંભિક બેઠકમાં 42 એડવોકેટ હાજર રહ્યા હતા. સંગઠન દ્વારા લવ જિહાદ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે જાગૃત કરવા, ગરીબ હિન્દુ નિર્દોષ છે તેમના માટે કાયદાકીય મદદ કરવી, માર્ગદર્શન આપવું અને રાષ્ટ્ર અને જન ના હિત માટે કાયદાકીય મદદ કરવા માટેહિન્દુ એડવોકેટ ફોરમ ( HAF) નો પ્રારંભ કર્યો.ટુંક સમયમાં 1000 જેટલા વકીલ મિત્રો જોડીને સંગઠનને આગળ વધારશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025