વન-ડેમાં ટીમ ઈન્ડિયા નંબર-1:ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું; ત્રીજીવાર કિવીઝની ક્લિન સ્વિપ કર્યું; રોહિત-ગિલ-કોનવેએ સદી ફટકારી

24-Jan-2023

આજે ઈન્દોરના હોલકરમાં ત્રીજી વન-ડે મેચ રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને વાઇટવોશ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 386 રનના ટાર્ગેટ કિવીઝ 41.2 ઓવરમાં 295 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Author : Gujaratenews