પોદાર આર્કેડ-(વરાછા)ની બાજુમાં આવેલ રેલવેની જગ્યા લિઝ પર લઈને રોડ પહોળો કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય દક્ષેશ માવાણી Daxesh Mavani દ્વારા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ સભ્ય કાંતિ ભંડેરી Kantibhai Bhanderi દ્વારા રજુઆત કરવામાં આવી હતી.એમની રજુઆત ધ્યાન પર લઈને અમારી સ્ટેન્ડિંગ કમિટીએ રેલવેની આ જગ્યા લિઝ પર લેવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો.ત્યારબાદ સુરતના સાંસદ અને કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના જરદોષ Darshana Jardoshએ રેલવે મંત્રાલયને સૂચના આપતાની સાથે જ વર્ષો જૂના આ પ્રશ્નનું આજે સમાધાન થયું.આ રોડ પહોળો થવાથી સમગ્ર સુરતની જનતા અને વિશેષ રીતે વરાછા વિસ્તારની જનતાને આ રોડ પરના ટ્રાફિક ભારણથી ઘણી રાહત મળશે.
સુરતના વર્ષો જુના આ પ્રશ્નનું સમાધાન લાવવા બદલ કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોષ, સુરતના મેયર હેમાલિબેન બોધવાલા,ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણી,સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત,કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી તેમજ ભારતીય જનતા પાર્ટીએ આ ઝુંબેશ ઉપાડી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025