દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ : DHFLના ૩૪,૬૧૫ કરોડના ગોટાળામાં મુંબઈમાં એકસાથે ૧૫ ઠેકાણા પર CBIના દરોડા

23-Jun-2022

સીબીઆઈ દ્વારા મુંબઈમાં ૧૫ સ્થળે તપાસ,DHFLનાપ્રમોટર કપિલ અને ધીરજ વાધવાન સહિત ૮ બિલ્ડરો સામે પણ કેસ, યુનિયન બેંકના નેતૃત્વ હેઠળ ૧૭ બેંકોનાં નાણાં ફસાયાં
મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં એકતરફ ઉદ્ધવ સારે સરકાર પર સંકટના વાદળો તોળાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્રીય એજન્સી સીબીઆઇએ પણ આર્થિક ગોટાળા સામે મોટો જંગ છેડી દીધો છે. બુધવારે સીબીઆઈએ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ (FL) સાથે સંકળાયેલા ૩, ૩૪,૨૧૫ કરોડના ગોટાળામાં મુંબઈમાં એકસાથે ૧ ૫ સ્થાનો પર દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. સીબીઆઈના અધિકારીઓના જાળા અનુસાર વાધવાન બંધુઓ સહિતના પ્રમોટર્સના સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતાં. સીબીઆઈએ આ કેસમાં કિંજલ અને ધીરજ થાવાન સામે કેસ પણ દાખલ કર્યો છે અને તેમના ઉપર બેન્ક સાથે છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે.નોંધનીય છે કે વાયવાન બંધુઓએ ડીએચએફએલની સ્થાપના કરી હતી. અહેવાલો અનુસાર, કેન્દ્રીય તપાસ એજન્સીએ કપિલ વાપવાન અને પીરજ વધવાન સામે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના નૈનત્વ હેઠળની ૧૭ બેન્કોના સમૂહ સાથે ૩, ૩૪,૬૧૫ કરોડની છેતરપિંડી કરવાનો એક નવો કેસ દાખલ કર્યો છે.નીરવ, ABG શિપયાર્ડ કરતાં મોટું કૌભાંડ માનવામાં આવે છે.
UPPCL મામલે વાધવાન બંધુની ધરપકડ કરાઈ હતી
ચાર સપ્તાહ અગાઉ સીબીઆઈએ કપિલ અને ધીરજ વધવાનને મુંબઇમાંથી પકડી લીધા હતા. આ કેસ ઉત્તરપ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ(UPCના કર્મચારીઓના પીએફના રૂ. ૨.૬૩૧.૨૦ કરોડ ગેરકાયદેસર રીતે રોકાણ કરાવવા માટે કંપનીના અધિકારીઓ સાથે મળીને હેરાફેરી કરવાની છે. આ અગાઉ ડીએચએએલના પ્રમોટર કપિલ વધવાનને યસ બેન્કના રૂ ૫,૦૫૦ કરોડના ગોટાળાના કેસમાં બે વર્ષ અગાઉ મેં ૨૦૨૦માં ઈડી દ્વારા પકડવામાં આવ્યા હતા.જો કે પાછળથી દિલ્હી હાઇકોર્ટે વધવાનને જામીન આપ્યા હતા.

 

Author : Gujaratenews