સુરત: મોટા વરાછામાં સુમેરુ સ્કાય મોલની સામે એક શોપમાં ચોરી કરતી મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. આ મહિલા કપડા ચોર છે અને ગ્રાહક બનીને આવી ખુલ્લેઆમ કોઈપણ જાતના ડર વગર પાકીટ ચોરીને જતી રહી છે. આ અંગે દુકાન માલિકે ફરિયાદની તજવીજ હાથ ધરી છે.
Author : Gujaratenews
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026




02-Feb-2026