મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિસ્તારમાં બાળકીઓને દિવાળી ગિફ્ટ તરીકે કટલેરી વસ્તુઓનું કરાયું વિતરણ

20-Oct-2022

SURAT : મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લામાં આદિવાસી વિસ્તાર વાઘેચા, ભુવાસણ, અરથાણ, પુની, રાનોટ, ટીમ્બા ગામની આશ્રમશાળામાં 3500 જેટલી બાળકીઓને રોજબરોજની જીવનપયોગી એવી નાની મોટી 15 જેટલી કટલેરી વસ્તુઓની કીટ બનાવીને વિતરણ કરાયું હતું. સંસ્થા દ્વારા અપાયેલા આ દિવાળી ગિફ્ટમા કટલેરીની સાથે-સાથે બિસ્કિટ અને આર્યુવેદીક તેલનો પણ સમાવેશ કરાયો હતો.

Author : Gujaratenews