મોટા વરાછાથી દુઃખિયાના દરબાર સુધીના હયાત 4.5 મી.રોડને પહોળો કરી 9 મી.સુધી બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત

20-Jan-2022

SURAT : આજ રોજ ગુરુવારે સુરત મનપાના ડે.મેયર દિનેશ જોધાણી (Dinesh Jodhani)ના હસ્તે સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં મોટા વરાછાથી દુઃખિયાના દરબાર સુધીના હયાત 4.5 મી.રોડને પહોળો કરી 9 મી.સુધી બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રોડ પર છેલ્લા 5 વર્ષથી લોકોની અવજવર વધી હતી. ઉપરાંત વારંવાર એક્સિડન્ટ થતાં હતા.

Author : Gujaratenews