સુરતઃ સુરતના ડુમસ દરિયા (Dumas beach) કિનારે રામપુરાનો ઍક પરિવાર રવિવારની રજાની મઝા માણવા ગયો હતો. ત્યારે તેમની 17 વર્ષની પુત્રી અને તેના કાકા પાણીમાં નહાઈ રહ્યા હતાં, તે વખતે અચાનક જ દરિયાઈ મોઝામાં સગીરા ખેચાઈ જતાં તેનું કરુણ મોત (girl drowning) નીપજ્યું હતું. પરિવારની રજાની મઝા શોકમાં ફરી વળી હતી.
તરૂણીના પિતા રામપુરા, કાજીપુરા, મહેશભાઈ સોલંકી એસએમસીમા સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે.
Author : Gujaratenews
05-Mar-2025