શેરબજારમાં તેજીનુ વાવાઝોડું યથાવત, Sensex 61669 પર ખુલ્યો, Nifty 18419 પર પહોંચ્યો

18-Oct-2021

ભારતીય શેરબજારમાં આજે શાનદાર લાભ જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ દરમ્યાન સેન્સેક્સ અને નિફ્ટી બંને આજે નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સે આજે બુધવારે 61669 વટાવી ગયો છે જ્યારે નિફ્ટી પણ 18419ને પાર કરી ગયો છે. 

Author : Gujaratenews