રાજીવ ગાંધી હત્યા કેસમાં મોટો ચુકાદો, SCએ દોષિત AG પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ

18-May-2022

રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે દોષિત એજી પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. એજી પેરારીવલન રાજીવ ગાંધી હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોમાંના એક છે.

Author : Gujaratenews