આપના નેતૃત્વમાં પાર્ટીનું સંગઠન ખુબ જ મજબુત બનાવવા પ્રસિદ્ધ લોકકલાકાર અને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા વિજય સુવાળાને આમ આદમી પાર્ટીમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.આ બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.
સાથે જ સામાજિક અગ્રણી તેમજ આહીર સમાજ સમુહ લગ્ન સમિતિના સભ્ય અને પ્રખર વક્તા મથુરભાઈ બલદાણીયાને પ્રદેશ મંત્રી તરીકે જવાબદારી સોપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા અને સંગઠનના નિષ્ણાંત એવા ધાર્મિક માથુકિયાને પાર્ટીના વિદ્યાર્થી સંગઠન (છાત્ર યુવા સંઘર્ષ સમિતી) CYSS ગુજરાતના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
આપના નેતૃત્વમાં વિદ્યાર્થી સંગઠન અને પાર્ટીનું સંગઠન ખુબ જ મજબુત બનાવવા આગામી દિવસોમાં પણ સમાજના અગ્રણીઓને જોડવાની તૈયારી કરવામાં આવી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025