5Gનો ઈંતજાર ખતમ:આવતા મહિને સ્પેક્ટ્રમની હરાજી, 4Gના મુકાબલે 5Gનો 1GB ડેટા સસ્તો; પરંતુ પ્લાન 40% થઈ શકે છે મોંઘો
16-Jun-2022
5G ઇન્ટરનેટ સેવાની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે આગામી 20 વર્ષ માટે 5G સ્પેક્ટ્રમની હરાજી માટે મંજૂરી આપી દીધી છે. ટેલિકોમ મંત્રાલયે કહ્યું છે કે સ્પેક્ટ્રમની હરાજી પછી 1 વર્ષની અંદર 5G સેવા શરૂ થશે.
Author : Gujaratenews
05-Mar-2025