ગ્રીષ્મા હત્યાકાંડ પ્રકરણમાં પ્રેમીનો પહેલો ઓડિયો વાયરલ થયો છે. જેમાં ગ્રીષ્માનો હત્યારો ફેનીલ ગોયાણી તેના ફ્રેન્ડ સાથે મર્ડર અગાઉ એક વાત કરે છે. ફેનિલ ઉપર ગ્રીષ્માના પરિવારજનોનું ખૂબ દબાણ હતું તે બહાર પણ જઈ શકતો ન હતો, કાકા ફુવા વગેરે મારવા પણ આવ્યા હતા એટલે તેણે આવું પગલું ભરવાનું નક્કી કર્યું હતું તેમ વીડિયોમાં ફેનીલ ગોયાણી જણાવી રહ્યો છે.
Author : Gujaratenews



15-Jan-2026