ઉનાળો ભારે/ ગુજરાતના 206માથી ૧૩૨ ડેમમાં ૧ એમસીએમથી ઓછું પાણી,૫૭ ડેમ તળિયાઝાટક ખાલી

14-May-2022

સિંચાઇ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ,ગુજરાતના 206માથી ૧૩૨ ડેમમાં ૧ એમસીએમથી ઓછું પાણી,૫૭ ડેમ તળિયાઝાટક ખાલી છે જે ચિંતાનો વિષય છે. ગુજરાતના ૪૭ ડેમમાં ૫થી ૧૦૦ એમસીએમ પાણી ગુજરાતના ૪૬ ડેમમાં ૦૦૧ એમસીએમથી ૫ એમસીએમ સુધી પાણી ગુજરાતના ૫૭ ડેમ તળિયાઝાટક ખાલી છે. સૌરાષ્ટ્રના ૮ ડેમમાં શૂન્ય ટકા પાણી : નિમ્બમણી, ભિમદાદ, સુરજવાડી, પ્રેમપરા, અમીપુર,સરણ, રૂપવતી. કચ્છના ૧ ડેમમાં શૂન્ય ટકા પાણી : કૈલા સૌરાષ્ટ્રના ૧૫ ડેમ, ઉત્તર ગુજરાતના સીપુ ડેમ અને કચ્છના બે ડેમમાં પુરો ૧ ટકો પાણી નથી.

Author : Gujaratenews