યુકેના કપલે રાત્રિના રોમાન્સ વખતે એવી હરકત કરી કે અડધી રાતે હોસ્પિટલ દોડવું પડ્યું

13-Jan-2022

ત્રીજી એનિવર્સરીની કર્યા રહ્યા હતા ઉજવણી
રોમેન્સ કરતાં સમય થઈ દુર્ઘટના 
બોયફ્રેન્ડને હોસ્પિટલમાં કરવો પડ્યો દાખલ 

આ ઘટના UKના લિવરપૂલની છે. એક રિપોર્ટ અનુસાર 25 વર્ષની મેકઅપ આર્ટિસ્ટ ઇસાબેલ વુલ્ફ અને 32 વર્ષીય બોયફ્રેન્ડ રોબ એન્ડ્રુઝ દ્વારા તેમની ત્રીજી એનિવર્સરીની ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. આ માટે તેણે શહેરથી દૂર એક સુંદર જગ્યાએ રૂમ બુક કરાવ્યો હતો. તેમની એનિવર્સરીને સ્પેશિયલ બનાવવા માટે કપલે ઘણી એડવેન્ચર વસ્તુઓ પણ સાથે લીધી હતી. 

સારવાર બાદ થયો રિકવર 
દંપતીએ જણાવ્યું કે થોડી જ વારમાં બંનેએ શેમ્પેનની ત્રણ બોટલ ખાલી કરી દીધી. ત્યારબાદ દંપતીને  ભાન નહોતો. આ કારણોસર, દુર્ઘટના રોમેન્ટિક પળો દરમિયાન થઈ હતી. ગર્લફ્રેન્ડે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી. બોયફ્રેન્ડને હોસ્પિટલમાં લઈ જઈને તપાસ કરવામાં આવી તો ડોક્ટરોએ જણાવ્યું કે તેના પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેક્ચર થયું છે. થોડા દિવસોની સારવાર બાદ, બોયફ્રેન્ડ સ્વસ્થ થવા લાગ્યો.

અગાઉ પણ થઈ ચૂકી છે આવી ઘટના 
જો કે સેક્સ દરમિયાન પ્રાઈવેટ પાર્ટ ફ્રેક્ચર થવાની ઘટનાઓ દુનિયાભરમાંથી સામે આવી રહી છે. ગત વર્ષે બ્રિટનમાં રહેતા અન્ય એક વ્યક્તિ સાથે અકસ્માત થયો હતો. 40 વર્ષના વ્યક્તિના અંગત ભાગમાં ઊભી રીતે વર્ટીકલ ફ્રેક્ચર થયું હતું. આ કેસ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો હતો. 

પ્રાઈવેટ પાર્ટ ક્યારે ફ્રેક્ચર થઈ શકે? 
UK ની નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર, પ્રાઇવેટ પાાર્ટ ઇરેક્શન દરમિયાન અચાનક વળી જવાને કારણે પુરુષોના પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેક્ચર થઈ શકે છે. જો કે પ્રાઈવેટ પાર્ટમાં હાડકું હોતું નથી, પરંતુ જે ટ્યુબસ લોહીથી ભરેલી હોય છે તે ફાટી શકે છે. આ ગંભીર પીડાનું કારણ બની શકે છે. પ્રાઈવેટ પાર્ટ ફ્રેક્ચરની ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ ડોક્ટર્સ પણ કહે છે કે ઘણા લોકો શરમના કારણે ડોક્ટર પાસે જતા નથી. 

Author : Gujaratenews