સોશિયલ આર્મી ગ્રુપ સંચાલિત પ્રોજેક્ટ લાઈવ બ્લડ બેંક અંતર્ગત રકતદાન તથા રકતદાતા જાગૃતિ અભિયાન

12-Jun-2022

સોશિયલ આર્મી ગ્રુપ સંચાલિત પ્રોજેક્ટ લાઈવ બ્લડ બેંક અંતર્ગત રકતદાન તથા રકતદાતા જાગૃતિ અભિયાનમાં આજ રોજ ગ્રુપના સભ્યો દ્વારા  સુદામા ચોક ખાતે play card દ્વારા Blood Data Collectionનું આયોજન કરવામાં આવ્યું હતું તથા રાહદારીઓ સ્વયમ જાગૃત થઇને સ્થળ પર જ રકતદાન કર્યું હતું, આ કાર્યક્રમ મા સામજિક અગ્રણીઓ એ હાજરી આપી કાર્ય ની સરાહના કરી હતી તથા પ્રેરણારૂપ માર્ગદર્શન આપ્યું હતું.

Author : Gujaratenews