અરવલ્લી જિલ્લાના નીડર બાહોશ પત્રકાર અતુલભાઈના જન્મદિવસ બે ધારાસભ્ય દ્વારા આશીર્વાદ આપ્યા
12-Jan-2022
અરવલ્લી : અરવલ્લી જિલ્લાના બાહોશ અને નીડર પત્રકારત્વ કરતા વાવડ ન્યુઝના તંત્રી અતુલભાઈ પરમારનો આજે 44 વર્ષ પૂર્ણ કરી 45 વર્ષમા મંગળ પ્રવેશ કરતા બાયડ મતવિસ્તારના ધારાસભ્ય જશુભાઈ પટેલ ,મોડાસા મતવિસ્તારના ધારાસભ્ય રાજુભાઇ ઠાકોર તેમજ અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ કનુભાઈ મનાત તેમજ સરકારી પશુપાલનના અધિકારીઓની ઉપસ્થિતમાં પશુપાલન શિબિરમાં કવરેજ કરવા પહોંચેલા અતુલભાઈ પરમારનો આજે જન્મદિવસ હોવાની જાણકારી મળતા મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવી આર્શીવાદ આપ્યા હતા. આ પ્રસંગે પશુપાલન અધિકારી ડોકટર કવેશભાઈ પટેલ પશુપાલન વેટરનરી ડોકટર એસ બી પટેલ સહિતના અધિકારી દ્વારા પણ શુભેચ્છાઓ આપી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024