આપ પાર્ટી – સાબરકાંઠા સોશયલ મિડિયા તાલુકા પ્રમુખ તરીકે કાર્તિક પટેલની વરણી

11-Sep-2021

તસવીર : કાર્તિક પટેલ

SABARKANTHA: આમ આદમી પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને લગન અને આચરણ જોઈને આમ આદમી પાર્ટી – સાબરકાંઠાએ સોશયલ મિડિયા તાલુકા પ્રમુખ તરીકે ઇડરના સાપાવાડાના પટેલ કાર્તિકકુમાર મુકુંદભાઇની નિમણૂંક કરવામાં આવી છે. ફારૂકભાઈ ખણુસીયા, મહામંત્રી આમ આદમી પાર્ટી સાબરકાંઠા જિલ્લો અને કરશન (કરશનભાઈ ડી. પટેલ)પ્રમુખ આમ આદમી પાર્ટી સાબરકાંઠા જિલ્લો દ્વારા અખબારી યાદી જાહેર કરી જણાવ્યું છે.

Author : Gujaratenews