Surat: કોરોનાકાળ સમય દરમિયાન જેમણે પોતાના થી થતી દર્દીનારાયણની સેવા અતૂટ કરી છે ત્યારે એક તબીબ વ્યક્તિ દ્વારા જન્મદિવસની ઉજવણી કામરેજ સ્થિત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં જેમાં રહેલ 343 મંદબુદ્ધિ, વિકલાંગ, HIV પીડિત, માનસિક અસ્થિર, અનાથ, નિરાધાર સભ્યોની ઉત્તમ પ્રકારે સેવા થઈ રહી છે ત્યારે આ ડોકટર દ્વારા પ્રભુજનોને આખા દિવસનું ભોજન તેમજ મોટા જથ્થામાં કરીયાણું અને સંસ્થાને ભારત માતાની સ્મૃતિભેટ આપી એક અનોખી પહેલ કરી છે ઉદાર અને માયાણું સ્વભાવનાં અને દર્દી ને ખરેખર નારાયણ ગણનારા એવા ડો. શૈલેષભાઈ ભાયાણી દ્વારા એમનો જન્મદિવસ વતનની વ્હારે ટીમ સાથે ઉજવાયો હતો.
Author : Gujaratenews
11-Apr-2025