શનિવારે આંધ્રપ્રદેશના કડપ્પામાં આવેલા મમિલાપલ્લી ગામમાં ક્લાસપડુ બ્લોકના મમિલાપલ્લા ગામ ખાણમાં ભયાનક વિસ્ફોટ થતાં કામ ભોગ બનનાર 5-10 જેટલા મજૂરના ઘટના સ્થળે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. પાંચના મૃતદેહ બહાર કાઢવામા આવ્યા છે. કેટલાક મજૂરો કાટમાળ નીચે ફસાયા છે તેને બહાર કાઢવાની કામગીરી શરૂ છે. ઘટના બની ત્યારે અંદાજે 40 મજૂરો કામ કરતા હતા.
Author : Gujaratenews



22-Dec-2025