વિધાર્થીના નમો ટેબલેટના નામે સરકારે ૧૦૦૦ રૂપિયા લય હજુ વિધાર્થીને ટેબલેટ મળ્યા નથી, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ પાટણ ના HNGU ખાતે ધરણા

08-Sep-2021

હજારો વિધાર્થીઓના રૂપિયા HNGUને આપેલા છે પરંતુ તે વાતને બે વર્ષ થઇ ગયેલ છે. પરંતુ હજી સુધી ટેબ્લેટ મળેલ નથી અને આ બાબતે છાત્ર યુવા સંગર્ષ સમિતિ ટેબ્લેટ મેળવવા માટે HNGU ખાતે અવાર નવાર કાર્ય ક્રમો કરતી આવી છે પરંતુ HNGU તરફથી હર હંમેશ લોલીપોપ આપવામાં આવેલી છે પરંતુ હવે નઈ . તારીખ -8/9/2021 ને બુધવારે એ HNGU ખાતે મોટી સંખ્યામાં વિધાર્થીઓ એ કુલપતી સામે વિરોધ પ્રદર્શન કર્યું અને ટેબ્લેટ ક્યારે મળશે એનો જવાબ માંગ્યો પરંતુ HNGUના કુલપતિ દ્વારા કોઈ જ હકારાત્મક જવાબના મળતા વિધાર્થીઓએ કુલપતિના ઓફિસ માંજ બેસીને રામધૂન ગઈ ને વિરોધ પ્રદર્શન કર્યું અને જ્યાં સુધી હકારાત્મક જવાબ નઈ મળે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન થશે.

Author : Gujaratenews