સુરતના ઉમરા ગામના સાંઈ આસ્થા રો હાઉસની બાજુમાં આવેલી સુર મંદિર રેસીડેન્સીમાં રહીશો દ્વારા ગણપતિ મહોત્સવની ભક્તિ ભાવથી ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા સતત નવ દિવસ પૂજા, અર્ચના, પ્રસાદ અને આરતી કરવામાં આવી હતી. જેનું વિસર્જન શુક્રવારે એટલે કે આજે કરવામાં આવશે.
Author : Gujaratenews
25-Jun-2025