વડાપ્રધાનના દીર્ઘાયુ માટે અરવલ્લી જિલ્લાના મોડાસા સાઈ મંદિર ખાતે મહા મૃત્યુંજયના મંત્રજાપ કરાયા
08-Jan-2022
અરવલ્લી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના પંજાબ માં રેલી યોજવા જતા ખરાબ હવામાન ના લીધે ભટીંડા એરપોર્ટ થી સડક માર્ગે જતા સુરક્ષા માં ચૂક થતા કાફલો પાછો ફર્યો અને વડાપ્રધાનનો જીવ બચી ગયો તેમની સુરક્ષા માટે મોડાસા સાઈ મંદિરે જાપ કરવા અને સોમનાથ મહાદેવ મંદિરે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો
Author : Gujaratenews
20-Aug-2024