ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ અને વિકાસ વિષય પર હિંમતનગર શહેર અને તાલુકા મંડલ નો પ્રશિક્ષણ વર્ગ ઇડર ના જૈન પાવાપુરી મંદિર ખાતે ગુજરાત રાજ્ય ના રાજયકક્ષાના પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણની અધ્યક્ષ સ્થાને યોજાયો
08-Jan-2022
અરવલ્લી :જૈન પાવાપુરી મંદિર ઇડર ના પવિત્ર અને રમણીય સ્થળ પર આજે પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ અને વિકાસ વિષય પર હિંમતનગર શહેર અને તાલુકાના મંડલ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં શિસ્ત બંધ અને સંસ્કારી પાર્ટી હોઈ દેશના હિત તેમજ દેશભક્ત રહેવા કાર્યકર્તા નું લક્ષ રહેલું છે
અભ્યાસ વર્ગ માં ભાજપ નો ઇતિહાસ અને વિકાસ વિષય પર પૂર્વ સાંસદ તેમજ પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણે કાર્યકર્તાઓ ને વક્તવ્ય આપતા જણાવ્યું દેશ ના વિકાસ માટે હરહમેંશા આગળ રહેવવા ના મંત્રની સાથે આગળ વધવું જોઈએ અને દેશભક્ત બની દેશ ના વિકાસ અને નિષ્ઠા પ્રામાણિકતા અને આપણી સંસ્કૃતિ ની પરંપરાગત રીતે રહી દેશ અને જનતા ના વિકાસ માં સતત પ્રયત્નશીલ રહી કાર્યકર્તા એ કામ કરવું જોઈએ આ મંત્ર ને અપનાવી કાર્યકરોએ જનતા ના વિકાસના કામો કરવા આહવાન કર્યું હતું.
20-Aug-2024