ઉર્વશીના કપડાં પાણીમાં અદ્શ્ય થઈ જતાં ફોટો વાયરલ થયા

05-Nov-2022

ઉર્વશી ધોળકિયાએ બિકીનીમાં તસવીરો શેર કરીને ઈન્સ્ટાગ્રામ પર હંગામો મચાવ્યો છે. 43 વર્ષની ઉંમરમાં પણ સુપરફિટ ઉર્વશી ધોળકિયાએ ગ્રીન બિકીનીમાં ફોટા શેર કર્યા છે. ઉર્વશી ધોળકિયા 2 પીસ બિકીની પહેરીને સ્વિમિંગ પૂલમાં ઉભી રહીને હિંમતભેર પોઝ આપતી જોઈ શકાય.

ઉર્વશી ખૂબ જ સુંદર લાગી રહી છે. ગ્રીન કલરની બિકીનીમાં તેનું સ્લિમ અને ટોન્ડ ફિગર પણ દેખાઈ રહ્યું છે. ઉર્વશીએ પણ સ્ટાઈલિશ ગોગલ પહેર્યો છે. તેની સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.

ઉર્વશી ધોળકિયાએ લખ્યું કે, લોકોએ મહિલાઓને તે કેવી દેખાય છે, તેણે શું પહેર્યું છે, તે કેવી રીતે ચાલે છે તેના પરથી નક્કી કર્યું છે. હવે તેઓને તેની પરવા નથી.

Author : Gujaratenews