આગામી ૧૩ જૂન થી શરૂ થતા સપ્તાહમાં ચોમાસુ મુંબઈ પહોંચવાની ધારણા

05-Jun-2022

નવી દિલ્હી : આગામી ૧૩ જૂનથી શરૂ થતા સપ્તાહમાં ચોમાસુ મુંબઈ પહોંચવાની ધારણા છે. ૭ જૂન પછી ભીનાશભર્યું હવામાન અને વરસાદની સંભાવનાઓમાં ધીમે ધીમે વધારાની અપેક્ષા રાખી શકીએ છીએ, પરંતુ વરસાદની પ્રવૃત્તિ ઓછામાં ઓછા ૧૨ જૂન સુધી ઝરમર અથવા તો હળવા પ્રકારના વરસાદ સુધી મર્યાદિત રહેશે: હવામાન તંત્ર

Author : Gujaratenews