SURAT : સુરતમાં કાથરોટિયા પરિવારના ત્રીજા પુનઃમિલન પ્રસંગે ડો.પ્રફુલભાઈ શિરોયાનું સન્માન કરાયું છે.કાથરોટીયા પરીવારના રોહિતભાઈ, ઉમેશભાઈ તેમજ કમિટી સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનમાં પાટીદાર સમાજના અગ્રણી સમાજસેવક અને સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ડો.પ્રફુલભાઈ શિરોયા નો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો. ડો.પ્રફુલભાઈ શિરોયાએ રક્તદાન, દેહદાન, અંગદાન, વ્યસનમુક્તિ, આવનારી પેઢી માટે શિક્ષણ નું મહત્વ જેવા સમાજલક્ષી મુદ્દાઓ પર પ્રવચન આપ્યું હતું. પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા દ્વારા સરકારી યોજનાઓની માહિતી તેમજ સામાજિક અને કૌટુંબિક એકતા વિશે માહિતી આપવામાં આવી હતી.
ડો અલપેશ કથરોડીયા એ પરીવાર ના નવયુવાનો ને આરોગ્ય અને શિક્ષણ માં ધ્યાન આપવાનું જનાવ્યુ હતું આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૧ બોટલ રક્ત એકત્રીત કરી રેડક્રોસ બ્લડ સેન્ટર માં અર્પણ કરવામાં આવ્યું . આ કાર્યક્રમ નો હેતુ પરિવાર ના બધા લોકો એકબીજા સાથે લાગણી થી જોડાય, એકબીજા ને મદદરૂપ થઈ શકે તેમજ બધા સાથે મળી ને પરિવાર ના ઉત્કર્ષ માટે કામ કરે અને પરિવાર ને શિક્ષિત તેમજ આર્થિક રીતે સુદૃઢ બનાવીએ એવું કૌશિકભાઈ એ જણાવ્યું હતું.
(For English reader)
In the third reunion of the Katharotia family in Surat, Dr. Prafullabhai Shiroya honored
It was organized by Umeshbhai Rohitbhai of Katharotia family and members of the committee. In this reunion, the leading social worker of Patidar Samaj, Dr. A function was organized in honor of Prafulbhai Shiroya and Surat District Home Guard Commandant. Dr. Prafulbhai Shiroya spoke on social issues like blood donation, body donation, organ donation, detoxification, importance of education for the coming generation. Former Mayor Mrs. Asmitaben Shiroya informed about government schemes as well as social and family unity.
Dr Alpesh Katharodia urged the family members to pay attention to health and education
Blood donation camp was organized in this program. In which 21 bottles of blood were collected and donated to Red Cross Blood Center.
Kaushikbhai said that the purpose of this program is to connect all the members of the family emotionally, to help each other as well as to work together for the upliftment of the family and to make the family educated and financially strong. .
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024