જીવલેણ ઈન્સ્ટાગ્રામ! ‘રિલ’ બનાવવાનાં ચક્કરમાં લોહાણા પરિવારનાં ત્રણ સભ્યો ગંગા નદીમાં તણાયા
02-Nov-2021
ઋષિકેશમાં રાજકોટના ત્રણ લોકોના નદીમાં પાણીમાં ડૂબવાના કારણે મોત થયા છે. રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા દિલીપ કારિયા પોતાના પત્ની અને જમાઈ સહિત પરિવારના ૬ સભ્યો સાથે ઉત્તરાખંડમાં ગયા હતા તે દરમિયાન
આ ઘટના બની છે. ઘટના દરમિયાન સૌપ્રથમ દિલીપભાઈના ૧૮ વર્ષીય પૌત્રીનો પગ લપસ્યો અને તેને બચાવવા જતા પત્ની અને બાદમાં જમાઇ પણ તણાયા હતા.સભ્યો સાથે ઉત્તરાખંડમાં ગયા હતા તે દરમિયાન આ ઘટના બની છે. ઘટના દરમિયાન સૌપ્રથમ દિલીપભાઈના ૧૮ વર્ષીય પૌત્રીનો પગ લપસ્યો અને તેને બચાવવા જતા પત્ની અને બાદમાં જમાઇ પણ તણાયા હતા.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024