ભારતના 'સ્ટીલ મેન' તરીકે સુવિખ્યાત જમશેદ જે ઈરાનીનું 86 વર્ષની વયે નિધન

02-Nov-2022

ભારતના 'સ્ટીલ મેન' તરીકે સુવિખ્યાત જમશેદ જે ઈરાનીનું નિધન :86 વર્ષની વયે જમશેદપુરમાં અંતિમ શ્વાસ લીધા :ટાટા સ્ટીલના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર હતા :જૂન 2011માં ટાટા સ્ટીલના બોર્ડમાંથી નિવૃત્ત થયા હતા.

Author : Gujaratenews