વડોદરા ખાતે યોજાયેલ સીનેમીડિયા એચિવમેન્ટ એવોર્ડ 2021 સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ માટે ઉપયોગી કાર્ય કરનાર, ફિલ્મ અને પત્રકાર જગતના વિવિધ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદથી જીએનએ ન્યૂઝ એજન્સીના ચેરમેન સંજીવભાઈ રાજપૂતને તેમના પત્રકારત્વના અનુભવને જોતા પત્રકાર ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જે બદલ તેમને મીડિયા જગત દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024