છોકરાઓ સાથે સુખ માણવાની વ્યસની આ મહિલા 11 છોકરાઓ સાથે માણ્યા બાદ હવે નવો છોકરો શોધી રહી છે જે તેને ખુશ રાખી શકે…
01-Jan-2022
ભારતમાં લગ્ન કરવા એ એક મોટો નિર્ણય ગણવામાં આવે છે.ત્યારે અમેરિકામાં 52 વર્ષની મહિલા અત્યાર સુધીમાં 11 વખત લગ્ન કરી ચુકી છે. ત્યારે એટલું જ નહીં, હવે તે પોતાના માટે નવો મુરતિયો શોધી રહી છે. ત્યારે આ મહિલા અત્યાર સુધીમાં નવ જુદા જુદા પુરુષો સાથે લગ્ન કરી ચુકી છે છે (લગ્નનું વ્યસની).
‘મિરર યુકે’ના એક સમાચાર પ્રમાણે અમેરિકામાં રહેતી મોનેટ નામની 52 વર્ષીય મહિલા બાળપણથી જ ‘છોકરાઓની દીવાની’ છે. ત્યારે મોનેટને લગ્નની લત લાગી છે. ત્યારે મોનેટ જણાવે છે કે જ્યારે તે નાની હતી, ત્યારે તેને તેના ભાઈના મિત્રો ખૂબ જ ગમતા હતા ત્યારે તેમની સાથે લગ્ન કરવાનું સપનું જોયું હતું.પણ હાઇસ્કૂલ બાદ તરત જ મોનેટે પહેલા લગ્ન કર્યા હતા. ત્યારથી અત્યાર સુધીમાં તેણે 11 અલગ-અલગ લોકો સાથે લગ્ન કર્યા છે. ત્યારે તેમના લગ્નોમાંથી એક પણ લાંબો સમય ટકી શક્ય નથી. ત્યારે હાલમાં મોનેટ એક જીવનસાથીની શોધમાં છે જેથી તે તેના 12મા લગ્ન કરી શકે.
મોનેટની ઉંમર અત્યારે 52 વર્ષની છે. મોનેટે TLC ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે અત્યાર સુધીમાં તેને 28 લોકો તરફથી લગ્નના પ્રસ્તાવ મળી ચુક્યા છે.ત્યારે મોનેટ જણાવે છે કે તે આનાથી વધુ લોકો સાથે લગ્ન કરવાં માંગે છે.ત્યારે તે જણાવે છે કે વારંવાર લગ્ન તૂટવાથી તે બિલકુલ નિરાશ નથી. ત્યારે મોનેટ હાલમાં 57 વર્ષીય જ્હોનને ડેટ કરી રહી છે. તે બે વર્ષથી વધુ સમયથી જોન સાથે પ્રેમમાં છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે મોનેટે જ્હોનની સાથે બે વાર લગ્ન કર્યા બાદ તેને છોડી દીધો છે. આ પછી જ્હોન મોનેટ સાથે ફરીથી લગ્ન કરવા માંગે છે. મોનેટની લત વિશે જોન કહે છે કે અમે બંને ઓનલાઈન મળ્યા હતા. બે વાર છોડ્યા પછી પણ, તે હજી પણ મોનેટને પ્રેમ કરે છે અને 12મીએ તેની સાથે લગ્ન કરી શકે છે.
તેના ભૂતપૂર્વ પતિ વિશે વાત કરતી વખતે, મોનેટ કહે છે કે તેનો પતિ નંબર પાંચ શ્રેષ્ઠ હતો. જ્યારે છઠ્ઠા નંબરના પતિનો સ્વભાવ ઘણો સારો હતો. આ કારણે તેણે તેની સાથે બે વાર લગ્ન કર્યા. તેણીએ તેના પતિ નંબર આઠને ઓનલાઈન શોધી કાઢ્યો હતો. તે જ સમયે, તેણી તેના દસમા નંબરના પતિને શાળા સમયથી ઓળખતી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024