તેલંગણાની કંપનીના નામના નકલી રેમડેસિવિર વડોદરા અને મહેસાણામાં પણ મોટા પાયે વેચાયાનો ઘટસ્ફોટ
03-May-2021
સૂત્રધાર કૌશલ વોરા પાસેથી નકલી રેમડેસિવિર લઈ સુરતમાં વેચનારો અડાજણનો આધેડ 138 વાયલ સાથે ઝડપાયો
સુરત: ઓલપાડના પિંજરત ગામના ફાર્મ હાઉસમાં બનેલા અને તેલંગણાની કંપનીના માર્કો લગાવેલા નકલી રેસિવર બનાવનારા કૌશલ જૈને જયદેવસિંહ વેલુભા ઝાલા(50) (રહે,સીએમ રેસીડન્સી, પશુરામ ગાર્ડન પાસે, અડાજણ, મૂળ રહે સુરેન્દ્રનગર)ને પણ ઈન્જેક્શન સપ્લાય કર્યા હતા. શનિવારે મોડી રાત્રે સુરત ક્રાઈમ બ્રાંચે જયદેવસિંહને ઝડપી પાડ્યો હતો. કોરાલે બનાવેલા નકલી રેગડેસિવિર સુરત, અમદાવાદ, મોરબી જ નહી વડોદરા અને મહેસાણામાં પણ સપ્લાય થયાનો પટસ્ફોટ થયો છે. જયદેવ પાસેથી પોલીસે 38400ની કિંમતના 8 નકલી રેમડેસિવિર કબજે લીધા હતા. અસલી છે કે નકલી તે જયદેવસિંહ 3500માં કૌશલ પાસેથી જાણવા માટે પોલીસે ખોરાક અને ઔષધ નિયમન કચેરીના નિયામક સંદિપ પટેલને સ્થળ પર બોલાવી ઓરિજિનલ ઈન્જેક્શન સાથે સરખામણી કરાવી હતી. જેમાં જયદેવસિંહ પાસેથી મળેલા ઈન્જેક્શન નલી હોવાનું બહાર આવ્યું છે. મુખ્ય આરોપી કૌશલ જયદેવસિંહને ઇન્જેક્શન રૂ.3500ના ભાવે આપતો અને જયદેવસિંહ 4500માં વેચતો હતો. સુરતમાં જયદેવસિંહ ઝાલાએ 134 પૈકી 126 નકલી રેમડેસિવિર ઈન્જેક્શન વેચ્યા હતા. જયદેવે સુરત સિવાય વડોદરા, અંકલેશ્વર અને મોરબીમાં પણ વેચાણ કર્યાનું સામે આવ્યું છે.હાલમાં આરોપી જયદેવ 10 દિવસના રિમાન્ડ પર છે.
આરોપી જયદેવસિંહ ઝાલા મુંબઈમાં હેતો હતો. પછી તે મુંબઇથી વડોદરા આવ્યો હતો. દરમિયાનમાં તે લોન લીધી ત્યારે જયદેવના સંપર્કમાં આવ્યો. લોનમાં એજન્ટ તરીકે કામ કરતો સૂત્રધાર કોરાલ વ્હોરાએ વર્ષ પહેલા ગોલ્ડ લોન લીધી હતી, તે હતો. છેલ્લા દોઢ વર્ષથી તે વર છે.માં- અને હદેવસિંહ સાથે મિત્રતા થઈ હતી. હાલમાં જયદેવને તેના મીના મોલ્ડ લોનની ઓફિસમાં મિત્ર માટે ટેમડેસિવિરની જરૂર પડતા કૌશલનો સંપર્ક કર્યો પછી એજન્ટ તરીકે કામ કરી રહ્યો હતો. કોશલે તેને કમાવવા નકલી ઇન્જેક્શન આપ્યા હતા. જયદેવસિંહ દર્દીના સગા પાસેથી ઈન્જેક્શન પર 1 હજાર કમિશન લેતો હતો.
તેના ભાઈઓ પર ગોલ્ડ લોનનું કામ લાગી ગયો હતો. સુરતમાં અડાજણમાં તે ભાડેથી રહેતો હતો. ડીસીબીની ટીમે તેના ઘરે અને વરાછામાં આવેલી ઓફિસ તપાસ કરી હતી, જેમાં લોન લેનાર લોકોના ડોક્યુમેન્ટ સિવાય બાકી કરું મળ્યું ન હતું.
જયદેવ ગોલ્ડ લોન પર ઉંચુ વ્યાજ વસૂલતો બેંકમાંથી જે ગોલ્ડ લોન લીધી હોય તેવા લોકોને આરોપી જયદેવસિંહ ગોદ છોડાવી આપતો હતો, પછી પોતે ગોલ્ડ લોન આપતો હતો. જેમાં લોનધારકને લોનની રકમ ઓછી કરી ગોલ્ડ જે બેંકમાંથી છોડાવ્યું હોય તે પોતાની પાસે રાખી લેતો હતો. તેના બદલામાં આરોપી ઝાલો ઊંચું વ્યાજ પણ વસૂલતો હતો.
તેલંગણાની કંપનીના નકલી ઇન્જેક્શન હતા
અડાજણ ખાતે જયદેવ સિંહ પાસેથી પોલીસે 138 વાયેલ રિકવર કરી હતી. જ્યારે ૩ ઈન્જેક્શન પણ તેના ઘરમાંથી મળી આવ્યા હતા. આ નકલી ઈન્જેક્શનના બોક્સ પર તેલંગણાની કંપનીનો માકો લગાવાથી હતો. જેથી ક્રાઈમ બ્રાંચે આ કંપનીના સુરત ખાતેના અધિકારીને બોલાવી ઈન્જેક્શનની ખરાઈ કરી હતી. જેમાં નકલી સ્પષ્ટ થતા જયદેવસિંહની ધરપકડ કરી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024