ઝાડુ આપ પાર્ટી પાસે, હાથ કોંગ્રેસ પાસે પણ મિત્રો.... સફાઈ તો.... કરશે

08-Jun-2021

પેટ્રોલ ડિઝલના ભાવને લઈને રમૂજી મેસેજ વાઇરલ થયા છે. આ મેસેજને મેની ટાઇમ ફોરવર્ડ હેઠળ જતો રહ્યો છે. મેની ટાઇમ ફોરવર્ડ એટલે કે જો એક જ મેસેજ 5થી વધુ વખત ફોરવર્ડેડ હોય તો આવું જોવા મળે છે.

કેવો સંયોગ છે!
ઝાડુ  આમ આદમી પાર્ટી પાસે છે;

હાથ   કોંગ્રેસ પાસે છે;
પણ "સફાઈ નરેન્દ્રભાઇ મોદી" કરે છે!

પેટ્રોલ ₹ 95
ડીઝલ ₹ 90
રાંધણ ગેસ ₹ 900નો
લોકો મોઢું ન ખોલે તે માટે માસ્ક 

 અને માસ્ક ખોલ્યું તો ₹ 1000/-      
શું ગોઠવણ કરી છે બાકી. ...!!!

Author : Gujaratenews