દેશમાં લોકડાઉન લાદવા અને મોટા મેળાવડા તથા સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ ઉપર પ્રતિબંધ લાદવા મોદી સરકાર અને રાજ્ય સરકારને સુપ્રિમની અપીલ

03-May-2021

લોક ડાઉન લાદવા અને મોટા મેળાવડા તથા સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ ઉપર પ્રતિબંધ લાદવાની સુપ્રીમ કોર્ટે મોદી સરકાર અને રાજ્ય સરકારોને અપીલ કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જાહેર પ્રજાની સુખાકારીના હિતમાં કોરોના વાયરસની બીજી લહેરને કાબુમાં લેવા લોકડાઉન લાદવા વિચારવા કહ્યું છે.

Author : Gujaratenews