કર્ણાટકમાં ઓક્સિજન વિના 24ના મોત

04-May-2021

૩ કર્ણાટકની ચામરાજનગર જિલ્લા હોસ્પિટલમાં 24 કલાકની અંદર 24 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. તેમાં 23 કોરોના સંક્રમિત અને એક અન્ય રોગથી પીડાતા દર્દીઓનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે દર્દીઓના મૌત ઓક્સિજનના અભાવ અને અન્ય કારણોસર થયા છે. જો કે, જિલ્લા વ્હીવટીતંત્રે ઓક્સિજનના અભાવનો ઇનકાર કર્યો છે. ઘટનાની ગંભીરતાને

મૈસૂરથી મંગાવાયેલો પ્રાણવાયુ સમયસર નહીં મળતાં કરૂણાંતિકા

પગલે કર્ણાટકના આરોગ્ય મંત્રી કે સુધાકર પહોંચ્યા છે. ચામારાજાનગર જિલ્લો આવેલો છે. જિલ્લાના પ્રભારી મંત્રી એસ

સ્થિતિની સમીક્ષા માટે ચામારાજાનગર બેંગ્લુરથી

175 કિલોમીટરના અંતરે

• અનુસંધાન પાના ૧૧ ઉપર

Fધ ઓક્સિજન માટે તડપી રહ્યાં હતા દર્દીઓ

ખરેખર, ચામરાજનગર હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો, પરંતુ ત્યાં ઓક્સિજન પહોંચાડવામાં વિલંબ થયો, જેના કારણે આટલો મોતિ દુર્ઘટના સર્જાઇ. જણાવાયું છે કે જીવ ગુમાવનારા મોટાભાગના દર્દીઓ વેન્ટિલેટર પર હતા. ઓક્સિજન સપ્લાય સમાપ્ત થયા બાદ તેઓ તડપી રહ્યા હતા અને તેઓ મોતને ભેટ્યા. મૃત્યુ પામનાર દર્દીના પરિવારના સભ્યોની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ છે.

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઓક્સિજનની અછત, 50ના જીવ પર તોળાતું જોખમ

નવી દિલ્હીઃ દિલ્હીમાં બાળકોની એક હોસ્પિટલમાં વર્તમાન ઓક્સિજનનો રવિવારે કહ્યું કે ચાર નવજાત સહિત 50 લોકોના જીવ સામે ખતરો પેદા થયો છે. રવિવારે સવારે 10-30 ક્લાકે મધુકર રેનબો ચિલ્ડ્રન હોસ્પિટલના એક એસઓએસે ટ્વીટ કર્યું હતું. 

Author : Gujaratenews