ગુજરાતમાં કોરોનાથી આખા પરિવારો સંક્રમિત થવાના કેસ વધ્યા

30-Apr-2021

અમદાવાદ: ગુજરાતમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત સુરત અને ત્યારબાદ વડોદરાથી અમદાવાદની કોવિડ હોસ્પિટલોની મુલાકાત લીધા બાદ રાજકોટ પહોંચેલી કેન્દ્ર સરકારની તજજ્ઞ ટીમે એવું તારણ કાઢ્યું હતું કે, ગુજરાતમાં કોરોના ફેમિલી બન્ચિંગ સ્ટાઇલ પર આવ્યો છે. બાળકો સહિત આખોપરિવાર સંક્રમિત થાય છે તેવું માત્ર રાજકોટ-સૌરાષ્ટ્રમાં નથી. પરંતુ આખા ભારતભરમાં આવા કેસો જોવા મળી રહ્યું છે.

Author : Gujaratenews