કાપની જમીન
= નદીઓના નિક્ષેપથી બનતી જમીન
= સીલીકોન તથા ફોસ્ફરસ નું પ્રમાણ સારુ હોવાથી ખેતી માટે ખુબ અનુકૂળ,
= ઉપજાવ જમીન કહેવાય.
= ઘંઉ,વરયાળી,એરંડા,નાળિયેરી,જીરું,તરબૂચ જેવા પાક માટે અનુકૂળ
* કાંપની જમીન ના 2 પેટા પ્રકાર પડે છે , ખદર- નદીઓવારા ઠલવાયેલ નવા કપ ની જમીન.
કાળી જમીન
= જવાળામુખીમાંથી બનેલી જમીન
= બાંગર- જુના કાંપ ની જમીન
= આખા સૌરાષ્ટ્ર તથા દક્ષિણગુજરાતમાં આ પ્રકાર ની જમીન જોવા મળે છે.
= પાણીનો સંગ્રહ કરી શકે.
= મગફળી, જુવાર, શેરડી, કપાસ માટે અનુકૂળ
ક્ષારિય જમીન
= ક્ષારનું પ્રમાણ વધારે હોય છે.
= દરિયાકિનારાના 15 જીલ્લામાં તથા સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, અને મહેસાણા જીલ્લામાં
પણ જોવા મળે છે.
= ખેતી માટે ઓછી । પરંતુ કપાસ તથા એરડા માટે અનુકૂળ છે.
તળ જમીન
= પાણીનો સંગ્રહ ન કરી શકે.
= સૌથી વધુ કચ્છ ત્યારબાદ બનાસકાંઠા,પાટણ, અને દરિયાકાઠા ના વિસ્તારોમાં જોવા મળે છે. - પોષક તત્વોની ઉણપ અને ફોસ્ફરસ ની ઉણપ પરંતુ નાઈટ્રોજન વધુ હોય છે.
= બટાકા અને બાજરી માટે અનુકૂળ,
પહાડી જમીન
- પહાડી વિસ્તારમાં જોવા મળતી જમીન,
= વૃક્ષો નું પ્રમાણ વધારે તથા ઢોળાવ વાડી.
= નાઈટ્રોજન નું પ્રમાણ વધુ.
* ગુજરાતના પૂર્વના પટ્ટા આદિવાસી પો(સાબરકાઠા થી વલસાડ સુધી)માં જોવા મળે છે.
પાખાઉ જમીન
= વરસાદના ધોવાણથી પળ ઉખળી જવાથી જેનું પળ ખવાય ગયું હોય તેવી જમીન = 200 થી વધુ વરસાદ વાળા પર્વતીય વિસ્તારમાં જોવા મળતી લાલસ પડતી જમીન.
= નાઈટ્રોજન પુષ્કળ પ્રમાણમાં
- વલસાડ,ડાંગ,અને નવસારીમાં જોવા મળે (ત્યાં સરેરાસ 120cm વરસાદ પડે છે.
જંગલ પ્રકારની જમીન
= જંગલ વિસ્તાર ની જમીન,
* વધારે ફળદ્રુપ જમીન
અન્ય જર્મન
ઘેડ જમીન
- પોરબંદર અને જુનાગઢમાં જોવા મળે.
= ડાંગર વધારે થાય છે.
પારની જમીન
= ખેતરમાં પાણી ને સાચવવા ફરતે બનાવાતી પાળ ને ધાર કહેવાય છે = અમરેલી તથા જુનાગઢ માં આ પ્રકાર ની જમીન જોવા મળે છે.
= મહેસાણા, પાટણ અને બનાસકાઠ માં તેને ક્યારા ની જમીન કહેવાય છે
20-Aug-2024