દેશમાં કોરોનાનો કહેર યથાવત : નવા 3,50 લાખથી વધુ કેસ, 34.11 લાખથી વધુ એક્ટિવ કેસ નોંધાયા

03-May-2021

2,79 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા :34,11 લાખથી વધુ એક્ટીવ કેસ : વધુ 3071 લોકોના મોત

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 56,647 નવા કેસ, કર્ણાટકમાં 37,733 કેસ, કેરળમાં 31,959 કેસ, ઉત્તર પ્રદેશમાં 30,857 કેસ,દિલ્હીમાં 20,394 કેસ, તામિલનાડુમાં 20,768 કેસ, આંધ્રપ્રદેશમાં 23,920 કેસ, રાજસ્થાનમાં 18,298 કેસ, પશ્ચિમ બંગાળમાં 17,515 કેસ, ગુજરાતમાં 12,978 કેસ,બિહારમાં 13,534 કેસ, હરિયાણામાં 13,322 મધ્યપ્રદેશમાં 12,662 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3,50,598 નવા કેસ નોંધાયા છે.

સાથે છેલ્લા 24 કલાકમાં 3071 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.18,595 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3,50,598 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1,99,00,371 થઇ છે એક્ટિવ સંખ્યા પણ 34,11,350 લાખે પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 2,79,882 દર્દીઓ રિકવર કરાયા છે આ સાથે કુલ 1.62,61,820 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 56,647 નવા કેસ, કર્ણાટકમાં 37,733 કેસ, કેરળમાં 31,959 કેસ, 

સાથે છેલ્લા 24 કલાકમાં 3071 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.18,595 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3,50,598 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1,99,00,371 થઇ છે એક્ટિવ સંખ્યા પણ 34,11,350 લાખે પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 2,79,882 દર્દીઓ રિકવર કરાયા છે આ સાથે કુલ 1.62,61,820 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 56,647 નવા કેસ, કર્ણાટકમાં 37,733 કેસ, કેરળમાં 31,959 કેસ , ઉત્તર પ્રદેશમાં 30,857 કેસ, દિલ્હીમાં 20,394 કેસ, તામિલનાડુમાં 20,768 કેસ, આંધ્રપ્રદેશમાં 23,920 કેસ, રાજસ્થાનમાં 18,298 કેસ, પશ્ચિમ બંગાળમાં 17,515 કેસ, ગુજરાતમાં 12,978 કેસ,બિહારમાં 13,534 કેસ, હરિયાણામાં 13,322 કેસ, મધ્યપ્રદેશમાં 12,662 કેસ નોંધાયા છે

Author : Gujaratenews