વનસ્પતિનો ઉપયોગ કામોત્તેજના વધારતી દવા, કેન્સરની સારવારમાં, તેલ, ક્રીમ, કોસ્મેટિક્સની બનાવટમાં થાય છે
તે કાકડી જેવું દેખાતું હોવાથી તેને સમુદ્રી ખીરા તરીકે ઓળખવામાં આવે છે. તે ખૂબ જ નરમ અને લચીલું હોય છે. સમુદ્રી ઈકોસિસ્ટમમાં આ જીવનું ખૂબ જ મહત્વ રહેલું છે. તે રેતીમાં દબાયેલા નાના જીવોનું ભક્ષણ કરે છે અને ત્યાર બાદ પોષકતત્વોને રિસાઈકલ કરે છે. તેના મળ દ્વારા દરિયામાં નાઈટ્રોજન, એર્મોનિયા, ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલી કેલ્સિયમ ભળે છે જે કોરલ રીફ્સ માટે મન્નારની ખાડીમાંથી એક એવો જીવ મળે ઉપયોગી હોય છે. આ જીવ મનુષ્યની છે જે ૨.૫૯ લાખ રૂપિયા પ્રતિ કિલોના ગતિવિધિઓના કારણે દરિયામાં એસિડનું ભાવે વેચાય છે. દક્ષિણ ભારત અને પ્રમાણ વધે છે તેને પણ ઘટાડે છે.
શ્રીલંકાથી તેનો ખૂબ જ શિકાર કરવામાં ચીન સહિત દક્ષિણ પૂર્વીય એશિયાઈ આવે છે. આ સાથે જ તેનું આંતરરાષ્ટ્રીય દેશોમાં સમુદ્રી ખીરાની માંગ ખૂબ જ છે. સ્તરે સ્મગલિંગ પણ થાય છે જેથી તેની તેઓ તેને રાંધીને ખાય છે અને ચીનની કિંમત સોના જેટલી થઈ ગઈ છે. આ જીવને માન્યતા પ્રમાણે કામોત્તેજના વધારતી સમુદ્રી ખીરા કહેવામાં આવે છે. તેનો દવાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. ઉપયોગ કામોત્તેજના વધારતી દવાઓ, છેલ્લા ૪૧ વર્ષમાં સમુદ્રી ખીરાની કિંમતમાં ૫૦ ગણો વધારો થયો છે. ૧૯૮૦માં સમુદ્રી કોસ્મેટિક્સની બનાવટમાં થાય છે. તો ખીરાની કિંમત ૫૧૮૦ રૂપિયા પ્રતિ કિલો ચાલો જાણીએ આ જીવની ખાસીયતો અને જેવી હતી જે હાલ વધીને ૨૦,૭૨૧ રૂપિયા તેની વસ્તીમાં પૂરઝડપે જે ઘટાડો થઈ રહ્યો પ્રતિ કિલો થઈ ગઈ છે. કેટલીક ખાસ છે તેનાથી શું મુશ્કેલી પડશે તેના વિશે... પ્રજાતિના સમુદ્રી ખીરાની કિંમત ૨.૫૯
કેન્સરની સારવારમાં, તેલ, ક્રીમ,
સમુદ્રી ખીરા એ એચિનડર્મ નામનો જીવ લાખ રૂપિયા પ્રતિ કિલો જેવી બોલાય છે. છે અને તેનો આકાર ટ્યુબ જેવો હોય છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024