ભારતના સૌથી મોટા શહેર મુંબઈ પર આતંકવાદી હુમલા પછી આપણા દેશમાં દરિયાઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભારત દેશને સર્વાધિક દરીયા કીનારો મળે છે. 7000 કિમી જેટલો લાંબો દરીયાકીનારો હોવાથી દેશની રક્ષા કરવા માટે, યોગ્ય સુરક્ષા તથા વ્યવસ્થા કરવી જરૂરી છે, ભારત સરકારે સુરક્ષા માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની સ્થાપના કરી છે. જેને તટરક્ષક પણ કહે છે. વૈશ્વિક ઉદારીકરણની, વિવિધ દેશોની વ્યાપારિક, ધંધાકીય વિકાશ પ્રક્રિયાને લઈને હાલ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોજીસ્ટિકસની માંગમાં ખુબજ વૃધ્ધિ થઇ છે. એટલે વિમાની સેવા પૂરી પાડતી એરલાઈન્સને વ્યાપારી ધોરણે પાયલોટ અને બીજા સ્ટાફની જરૂર પડે. ખાનગી સંસ્થાઓમાં પાયલોટનું લાયસન્સ અર્થાત તેનો અભ્યાસક્રમ ખૂબજ ખર્ચાળ છે. એટલે બધાને 10, 15 લાખથી 20, 30 લાખનો ખર્ચ ન પરવડે. એટલે જેઓને પાયલોટ કારકિર્દી ઘડતર કરવું હોય અને તે પણ કોઇપણ જાતનો ખર્ચ કર્યા વગર, તો તેઓ માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં સુવર્ણ તક છે, જેમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, જનરલ ડ્યુટી પોસ્ટ માટે અરજી કરી શકાશે. જે વિદ્યાર્થીઓને પાયલોટ બનવાની ઈચ્છા હોય તેવા માટે ડિફેન્સમાં વગર ખર્ચે પાયલોટ બની શકાય છે, જેમાં એફવાય જેસી, કે એસવાય જેસીના આધારે નેશનલ ડીફેન્સ એકેડમી અથવા સીડીએસ પરીક્ષા આપીને પાયલોટ બની શકાય છે. આ ઉપરાંત કોસ્ટગાર્ડમાં નોન ટેક્નિકલ પોસ્ટ માટે ભરતી થતી હોય છે. હાલ આસિસ્ટન્ટ જોઈએ. કમાન્ડન્ટ જનરલ ડ્યુટી, પાયલોટ, નૅવિગેટર, ટેકનીકલ પોસ્ટની પોસ્ટ માટે અરજી કરી શકો.
શૈક્ષણિક લાયકાતઃ 1) આસિસ્ટન્ટ જોઈએ. કમાન્ડન્ટ- જનરલ ડ્યુટી માટે બીઈ, બીટેક સાથે એચએસસી-ફીઝીક્સ અને મેથ્સમાં પણ 60 ટકા જરૂરી (એસસી, ઓબીસી અને એસટી ઉમેદવારોને 5 ટકાની છૂટછાટ શૈક્ષણિક લાયકાતઃ 1) આસિસ્ટન્ટ કમાન્ડન્ટ- જનરલ ડ્યુટી માટે બીઈ, બીટેક સાથે એચએસસી-ફીઝીક્સ અને મેથ્સમાં પણ 60 ટકા જરૂરી (એસસી, ઓબીસી અને એસટી ઉમેદવારોને 5 ટકાની છૂટછાટ આપેલ છે).
શારીરિક સક્ષમતાઃ આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ માટે ઉમેદવારોની ઉંચાઈ 157 સેમી હોવી જરૂરી છે,વયમર્યાદા: ૧)આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શૈક્ષણિક લાયકાતઃ 1) આસિસ્ટન્ટ
કમાન્ડન્ટ- જનરલ ડ્યુટી માટે બીઈ, બીટેક સાથે એચએસસી-ફીઝીક્સ અને મેથ્સમાં પણ 60 ટકા જરૂરી (એસસી, ઓબીસી અને એસટી ઉમેદવારોને 5 ટકાની છૂટછાટ આપેલ છે).
શારીરિક સક્ષમતાઃ આસિસ્ટન્ટ
કમાન્ડન્ટની પોસ્ટ માટે ઉમેદવારોની ઉંચાઈ 157 સેમી હોવી જરૂરી છે.
વયમર્યાદા: ૧)આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (જનરલ ડ્યુટી) માટે તા. 01|07|1998 અને 30/06/2002 વચ્ચે જન્મ થયો હોવો જોઈએ.
૨)આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (જનરલ ડ્યુટી પાયલોટ, નૅવિગેટર) માટે તા. 01/07 1998 અને 30/06/2002 વચ્ચે જન્મ થયો હોવો જોઈએ.
૩)આસિસ્ટન્ટ કમાન્ડન્ટ- (ટેકનીકલ પોસ્ટ માટે) તા. 01/07/1998 અને 30|06|2002 વચ્ચે જન્મ થયો હોવો જોઈએ. (એસસી, એસટી 5 વર્ષ, ઓબીસીને ૩ વર્ષની છૂટ છે, )
ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યું, સ્પર્ધા પરીક્ષાની મેરીટના આધારે થશે. સ્પર્ધા પરીક્ષા મુંબઈ, નોઈડા, કોલકાત્તા, ચેન્નાઇ મુખ્ય શહેરોમાં લેવાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 28/02/2022 છે. વધારે માર્ગદર્શન તથા અરજી કરવા માટે પાસપોર્ટ ફોટા સાથે મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશનની લાયબ્રેરીમાં સંપર્ક કરવો અથવા વેબસાઈટ Click here
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025