ડેઈલી મેલના એક અહેવાલ પ્રમાણે એક સંશોધન પ્રમાણે પ્રણય એડિક્શન ધરાવતા સામાન્ય પુરુષો પર બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે પ્રણય કરવાની લત ધરાવતા પુરુષોમાં ઓક્સીટોસિનનું સ્તર અન્ય લોકો કરતા નોંધપાત્ર રીતે વધારે જોવા મળ્યું છે. સંશોધકો જણાવે છે કે પ્રણય એડિક્શન સંપૂર્ણપણે જૈવિક સ્થિતિ પર હોય છે. ત્યારે તેમાં સંબંધિત વ્યક્તિનો દોષ નથી અને તેને આ માટે દોષી ઠેરવવો જોઈએ નહીં.
શું પ્રણય વ્યસનને રોગ તરીકે જોવું જોઈએ? ત્યારે સંશોધનમાં જણાવ્યા પ્રમાણે પ્રણય એડિક્શન ‘વાસ્તવિક’ છે, જે લવ હોર્મોન ઓક્સીટોસીનના ઉચ્ચ સ્તરને કારણે જોવા મળે છે ત્યારે કેટલાક નિષ્ણાતો આ સંશોધનના પરિણામોને સ્વીકારતા નથી. પણ તેઓ કહે છે કે પ્રણય એડિક્શન કોઈ બીમારી નથી પણ નબળાઈ છે. ત્યારે તમને જણાવી દઈએ કે પ્રણય એડિક્શનવાળા પુરુષોની સ્થિતિને હાઈપર ક્સ્યુઅલ ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ત્યારે ડૉ. મેક્સ પેમ્બર્ટનની વિચારસરણી અલગ છે.ત્યારે તેમણે જણાવ્યું હતું કે પ્રણય વ્યસન મુક્તિ ઉદ્યોગ જેમ કે પુનર્વસન ક્લિનિક્સ પ્રણય વ્યસનને તબીબી સ્થિતિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જો તેમ થયું તો બળાત્કારીઓને તબીબી આધાર પર સરળતાથી મુક્તિ મળી જશે ત્યારે આ સંશોધનમાં સામેલ વૈજ્ઞાનિકો જણાવે છે કે તેમના તારણો એવી દવાના વિકાસ તરફ દોરી શકે છે જે હાઇપર ક્સ્યુઅલ ડિસઓર્ડર ધરાવતા લોકો માટે ઓક્સીટોસિનને અવરોધિત કરવામાં મદદ કરશે.
પેમ્બર્ટનના મતે, ઉચ્ચ ઓક્સિટોસિન પ્રણય વ્યસન સાથે સંકળાયેલું છે ત્યારે તે સીધું કારણ નથી. ત્યારે તે એવું પણ શક્ય છે કે જે લોકો વધુ પ્રણય કરે છે તેઓનું પ્રમાણ વધુ હોય.ત્યારે એ માનવાનો ઇનકાર કરું છું કે વ્યક્તિ તેના હોર્મોન્સને નિયંત્રિત કરવામાં અસમર્થ છે અને તેનો ગુલામ બની જાય છે,” પેમ્બર્ટને વધુમાં જણાવ્યું કે અમારું વર્તન પર નિયંત્રણ હોય છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે પ્રણય એડિક્શન એ રોગ નથી પરંતુ એક નબળાઈ છે અને તેને રોગ તરીકે ગણવાથી બળાત્કારીઓને બચવાની તક મળશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024