મલ્હાર ઠાકરની આ નવી રોમેન્ટિક વેબ સિરીઝ, વાત વાતમાં

06-May-2021

મનોરંજન:  ગુજરાતી સુપરસ્ટાર એવા મલ્હાર ઠાકરની ઘણી બધી ફિલ્મો રજૂ થવાની છે ત્યારે એક વેબ સીરીઝ વાતવાતમાંએ લોકોને ઘેલુ લગાડવા આવી રહી છે. બે સપ્તાહ પહેલા વેબસિરિઝનું ટ્રેલર રિલિઝ કરાયું છે.

 મિત્રો મલ્હાર ઠાકરને આપણે અવારનવારગુજરાતી ફિલ્મોમાં તો જોઈએ છીએ પણ સાથે તેમને વેબ સીરીઝમાં પણ કામ કરેલું છે તેમની એક વેબ સીરીઝ હતી do not disturb જેની સિઝન ટુ હમણાં જ આવેલી હતી. વેબ સીરીઝમાં પણ પોતાનો પગપેસારો કરવા જઈ રહ્યા છે એવું આપણને લાગી રહ્યું છે. મિત્રો આજે વાત વાતમાં વેબ સીરીઝમાં સ્ટોરીની વાત કરીએ તો જેની અંદર લોકડાઉનમાં એક કપલ એક સાથે ફસાઈ ગયેલું છે. ઘરની અંદર કે ત્યારે તો બહાર નીકળતું નહોતું. મિત્રો આ બંને કપલ એક સાથે કેવી રીતે રહે છે કેવી રીતે એકબીજા સાથે વર્તન કરે છે અને તેમની આજુબાજુમાં બનતી ઘટનાઓ છે તે ઘટનાઓ તેમના મગજ ઉપર શું અસર નાખે છે તે બધી જ વાતો છે આ સ્ટોરીમાં વેબ સીરીઝમાં થવાની છે. મિત્રો આજે મિત્રો આજે વેબ સીરીઝ છે તે માટે રોમેન્ટિક નહિ પણ સાથે કોમેડી પણ હશેઅને ખૂબ જ સારા એવા મેસેજ જોવો છે તે એકદમ હલકી ફુલકી રીતે આપણી સમક્ષ રજૂ કરવામાં આવશે અને આજે વ્યક્તિ જશે તે સારા એવા કોઈ પ્લેટફોર્મ પર હજુ પણ કરવામાં આવશે. મિત્રો આ ફિલ્મની અંદર સોરી આમ વેબ સીરીઝનીઅંદર તેમની સાથે ઘણા સારા કલાકારો કામ કરવાના છે અને તેમનો કોમિક ટાઈમિંગ પણ ખુબ જ સરસ રહે જેથી આ વેબ સીરીઝ આપ સૌને ગમશે તેવી અમને આશા છે. મિત્રો આ સ્ટોરીના રાઈટર છે આ વેબ સીરીઝના રાઈટર છે ભાર્ગવ ત્રિવેદી.

મિત્રો અમને તો લાગી રહ્યું છે કે આ વેબસિરિઝ ખૂબ જ સરસ જવાની છે તે રોમેન્ટિક પણ હશે અને સાથે સાથે સારો એવો મેસેજ પણ આપતી હશે અને સાથે કોમેડી નું મિશ્રણ પણ હશે તો અમે પણ આ વેબસાઇટની જલ્દીથી રાહ જોઈ રહ્યા છીએ મિત્રો શું આપ લોકો પણ આ વેબસાઈટ માટે એક્સાઇટેડ છો અને જો હા તો તમે પ્રતિભાવ આપીને પોતાની એક્સાઇટમેન્ટ દર્શાવી શકો છો અને તમને અમારો આ લેખ કેવો લાગ્યો મલા ઠાકરના વધારે જીવન વિશે જાણવું હોય તો અમારા લેખો પણ વાંચી શકો છો આશા છે આપને અમારો આ લેખ પસંદ આવ્યો છે જો મારો આ લેખ પસંદ આવ્યો હોય તો અમારા આ લેખને પ્રતિભાવ આપવાનું ભૂલતા નહીં 

Author : Gujaratenews