રાજ્યમાં આવતીકાલથી આંશિક અનલોકની શરૂઆત, 28 મે સુધી લાગુ રહેશે નિયમો

20-May-2021

સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. લારી, ગલ્લા, વેપારીઓને ધંધા શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. 

Author : Gujaratenews