નવી દિલ્હી: નવી દિલ્હી સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી શરૂ થઈ શકે છે. સંસદીય બાબતોની કેબિનેટ કમિટીએ 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી સંસદનું સત્ર બોલાવવાની ભલામણ કરી છે. આ સત્ર દરમિયાન 20 બેઠક યોજાય એવી સંભાવના છે. સરકારે સાંસદોને સત્ર શરૂ થાય તે પહેલા વેક્સિનના બંને ડોઝ લઈ લેવા જણાવ્યું છે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024