નવી દિલ્હી : આરબીઆઇ ગર્વનરે મહત્વનો નિર્ણય લીધો છે. જે લોકોએ લોન ન ભરી શકતા હોય તેવા લોકોને લોન રિસ્ટ્રક્ચરીંગ 2.0નો લાભ આપ્યો છે. ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શશીકાંત દાસએ આજે કોરોના કહેરા વચ્ચે પત્રકાર પરિષદ યોજી હતી. અને કેટલાક મહત્વના નિર્ણયો લીધા હતા. કોરોનાના કપરા કાળમાં જ્યારે લોકો આર્થિક કારણોસર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાના ફાંફાં પડી રહ્યા છે ત્યારે રિઝર્વ બેંકે સંજીવની બની આવી છે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024