ગ્રાન્ટેડ તથા સરકારી કોલેજમાં વર્ગ ખંડ વધારવા કલેકટર ઓફીસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એમ ૨ જગ્યા પર એક સમયે આવેદન પત્ર આપીને રજુઆત
21-Aug-2021
આજ રોજ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી વિન્ગ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ રાજકોટના પ્રમુખ સૂરજ બગડાની આગેવાનીમાં ગ્રાન્ટેડ તથા સરકારી કોલેજમાં વર્ગ ખંડ વધારવા બાબત કલેકટર ઓફીસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એમ ૨ જગ્યા પર એક સમયે આવેદન પત્ર આપીને રજુઆત કરવામાં આવી.
Author : Gujaratenews
25-Jun-2025