વિકલાંગ પરિવારોની વ્હારે આવતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ

20-Jun-2021

સુરત શહેરમાં વિવિધ સેવાકીય કાર્યમાં હંમેશા કાર્યરત એવું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 85 વિકલાંગ જરૂરિયાત મંદ પરિવાર માટે કરીયાણા કીટ સાથે નોટબુક વિતરણ કરાયું હતું, 35 કિલોની કરિયાણા કીટમાં તેલ, ચોખા, તુવેરદાળ, હળદર, મરચું, ધાણાજીરું, મગ, ઘઉં,ચણા, ખાંડ, મીઠું, ચા નો સમાવેશ થયો હતો આ વિતરણ કાર્યક્રમ સાથે બહેનોને ઘેર બેઠા રોજગારી કેમ મળી શકે તે માટેનો સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો.

Author : Gujaratenews